About Home ThreadHome Thread વિશે
A home is made of small things sewn together: the sheet you sleep on, the lamp you read by, the pan you cook in. Home Thread brings home textiles, decor, furniture and kitchen essentials into one store, with fair prices and delivery across India and overseas.ઘર નાની નાની વસ્તુઓથી બને છે: જે ચાદર પર સૂઓ છો, જે લેમ્પ નીચે વાંચો છો, જે તવીમાં રસોઈ કરો છો. Home Thread ટેક્સટાઇલ, ડેકોર, ફર્નિચર અને કિચનની જરૂરી વસ્તુઓ એક જ સ્ટોરમાં લાવે છે, વાજબી ભાવે, ભારત અને વિદેશમાં ડિલિવરી સાથે.
Ships worldwideદુનિયાભરમાં ડિલિવરી
India-wide and international, with tracking.ભારત અને વિદેશમાં, ટ્રેકિંગ સાથે.
Easy paymentsસરળ ચુકવણી
UPI, Cards, Net Banking, COD, EMI
7-day returns7 દિવસમાં રિટર્ન
Unused items can be returned within 7 days.ન વપરાયેલી વસ્તુ 7 દિવસમાં પાછી આપી શકાય.